હોમ › તહેવાર કૅલેન્ડર

લોક દેવતાઓનું તહેવાર કૅલેન્ડર

કયા લોક દેવતાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે — પંચાંગની તિથિ સાથે. અંગ્રેજી તારીખો દર વર્ષે બદલાય છે, તેથી મુસાફરી પહેલાં મંદિર કે સ્થાનિક તંત્ર પાસેથી ખાતરી કરો.

તિથિતહેવાર / મેળોસ્થળ
ફાગણ (ફેબ્રુઆરી–માર્ચ)ખાટુ શ્યામ લખ્ખી મેળોખાટુ, સીકર (રાજસ્થાન)
ચૈત્ર અને આસો નવરાત્રિકરણી માતાનો મેળોદેશનોક, બીકાનેર (રાજસ્થાન)
ચૈત્રી પૂનમબહુચરાજીનો મેળો અને પાલખી યાત્રામહેસાણા (ગુજરાત)
વૈશાખ પૂનમલાટુ દેવતાના દરવાજા ખૂલે છેવાણ, ચમોલી (ઉત્તરાખંડ)
મે (વસંત)ઢૂંગરી મેળોમનાલી (હિમાચલ)
શ્રાવણ (જુલાઈ–ઑગસ્ટ)બિજલી મહાદેવ દર્શનકુલ્લુ (હિમાચલ)
શ્રાવણ વદ નોમ (જન્માષ્ટમી પછી)ગોગા નવમી અને ગોગામેડી મેળોહનુમાનગઢ (રાજસ્થાન)
ભાદરવા સુદ બીજબાબા રી બીજ, રામદેવરા મેળોજેસલમેર (રાજસ્થાન)
ભાદરવા સુદ દશમતેજા દશમીરાજસ્થાન અને મધ્ય પ્રદેશ
આસો નવરાત્રિમાતાના મઢનો નવરાત્રિ મેળોકચ્છ (ગુજરાત)
નવરાત્રિમોમાઈ મોરાનો મેળોરાપર, કચ્છ (ગુજરાત)
આસો સુદ દશમથી 7 દિવસકુલ્લુ દશેરાકુલ્લુ (હિમાચલ)
કારતક સુદ બીજ (ભાઈબીજ)બડોદિયાના કરતબબૂંદી (રાજસ્થાન)
કારતક સુદ દશમ–પૂનમશ્રી રેણુકાજી મેળો (2026: 19–24 નવેમ્બર)સિરમૌર (હિમાચલ)
ઑક્ટોબર–નવેમ્બરથી મેથેય્યમ સીઝન (હાલ ચાલુ)કન્નુર–કાસરગોડ (કેરળ)
કારતક વદ આઠમ (ગુજરાતી પંચાંગ)કાળ ભૈરવ અષ્ટમીઉજ્જૈન (મધ્ય પ્રદેશ)
માગશર સુદ છઠ (2026: 15 ડિસેમ્બર)ચંપા ષષ્ઠી, જેજુરીપુણે (મહારાષ્ટ્ર)
ડિસેમ્બરથી મેભૂત કોલાની ઋતુદક્ષિણ કન્નડ–ઉડુપી (કર્ણાટક)
સોમવતી અમાસ (વર્ષમાં 2–3 વાર)ભંડારા, હળદર ઉત્સવજેજુરી (મહારાષ્ટ્ર)